<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

ગીરનાર શક્‍તિપીઠ અંબાજી મંદિરમાં પરિવાર સાથે દર્શને કેબિનેટ મંત્રી ડો. વાજા

 

 જુનાગઢઃ વિનાયક ચોથના પવિત્ર દિવસે ગીરનારની ટોચ ઉપર બિરાજમાન માં અંબાજી માતાજી શકિત પીઠના દર્શન અને પૂજન કરતા શિક્ષણ, અને સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા પરિવાર સાથે.. દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી તેમની સાથે ધારાસભ્‍ય સંજયભાઈ કોરડીયા શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા વગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. મંદિર ટ્રસ્‍ટ વતી પૂજારીઓએ માતાજીની ચુંદડી અર્પણ કરી રૂડા આશીર્વાદ આપ્‍યા હતા.

(1:16 PM IST)