<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

ગોરંભાયેલ વાતાવરણ સાથે ખંભાળીયામાં વરસાદ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ર૭ :  દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં આજે બપોરના ૩ વાગ્યા બાદ ગોરંભાઇયેલા વાતાવરણ સાથે વરસાદ શરૂ થયો છે.

જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. 

(3:36 PM IST)