હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 27th October 2025
ટંકારા મોરબી વચ્ચે બારે મેઘ ખાંગા : ધોધમાર વરસાદ

રાજકોટ તા.૨૭ : ટંકારા અને મોરબી વચ્ચે આજે બપોરે ચાર વાગ્યા આસપાસ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બારે મેઘ ખાંગા થયા હોય તેમ આ વરસાદ વરસતા રસ્તા ઉપર વાહન વ્યવહારને ભારે અસર પડી રહી છે આ વરસાદ મોરબી અને ટંકારા આસપાસના વિસ્તારોમાં પણ પડી રહયાનું જાણવા મળ્યું છે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
