હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 27th October 2025
જામનગર જિલ્લાના કાલાવાડમાં પોણો લાલપુરમાં અડધો ઇંચ વરસાદ જામનગર શહેરમાં ઝાપટા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૭
જામનગર જિલ્લાના કાલાવાડમાં પોણો ઈચ વરસાદ પડ્યો છે જ્યારે લાલપુરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે જામનગર શહેરમાં ઝાપટા પડ્યા છે.
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
