હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 27th October 2025
કાલાવડના ડુંગરાળી દેવળીયામાં વીજ શોકથી ત્રણનાં કરૂણ મોત : સમગ્ર ગામમાં શોક અને અરેરાટી વ્યાપી : જૂઓ વિડીયો
દુર્ઘટનામાં ખેતર માલિક દંપતિ અને એક શ્રમિક સહિત કુલ ત્રણ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત

જામનગર : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડુંગરાળી દેવળીયા ગામે ખેતરની સીમમાં વીજ શોક લાગવાથી એક ગમખ્વાર ઘટના બની છે. આ દુર્ઘટનામાં ખેતર માલિક દંપતિ અને એક શ્રમિક સહિત કુલ ત્રણ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ બનાવને પગલે સમગ્ર ગામમાં શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે પ્રાથમિક વિગતો મળી હતી( સંજય ડાંગર અકિલા)
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
