<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

ખંભાળિયા જામનગર રોડ પર કંચનપુર ગામ પાસે હિટ એન્ડ રન : કારની અડફેટે ચોકીદાર પૌઢનું મોત

ચોકીદારીની નોકરી કરતા એક બ્રાહ્મણ પ્રૌઢ રસ્તા પર થી નીકળતા કારે ઠોકરે લીધા

 દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ખંભાળિયા જામનગર રોડ પર કંચનપુર ગામ પાસે નજીકના વિસ્તારમાં ચોકીદારીની નોકરી કરતા એક બ્રાહ્મણ  પ્રૌઢ રસ્તા પર થી નીકળતા હતા ત્યારે કોઈ વૈભવશાળી કાર પૂરપાટ ઝડપેનીકળીને  તેમને ઠોકર મારતા તેમનું મૃત્યુ થયું છે. કારચાલક અકસ્માત સર્જી પલાયન થઈ ગયો હતો પોલીસે લાસ્ ને પોસ્ટમોર્ટમ માટે ખંભાળિયા હોસ્પિટલમાં લાવી અને તપાસ હાથ ધરી છે


 

(10:50 PM IST)