તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th October 2025
કચ્છમાં ત્રંબૌ ગામે યુવાનની હત્યા

ભુજ તા. ર૮ :.. કાયદો અને વ્યવસ્થા સામે પડકાર સર્જતા બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કચ્છના રાપર તાલુકાના ત્રંબૌ ગામે ધનસુખ ડોડીયા નામના યુવાનની હત્યા કરાયેલી હાલતમાં મળી આવેલી લાશે ચકચાર સર્જી છે. આંખ અને મોઢા ઉપર જીવલેણ મારના નિશાન સાથે ઘાતકી રીતે કરાયેલ હત્યાના આ બનાવે સમગ્ર તાલુકામાં સનસનાટી સર્જી છે. આ બનાવને પગલે હોસ્પિટલમાં લોકોના ટોળાઓ એકત્ર થયા હતા. હત્યાના આ બનાવ અંગે રાપર પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
