તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th October 2025
સાવરકુંડલાઃ હર્ષ સંઘવીને અભિનંદન પાઠવતા કાકડીયા દંપતિ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨૮: ગુજરાત સરકાર દ્વારા મંત્રી મંડળના વિસ્તરણમાં હર્ષભાઇ સંઘવીની રાજયના નાયબ મુખ્યમંત્રી તરીકે વરણી થતા ધારી બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડીયા તથા મહિલા ભાજપના અગ્રણી કોકિલાબેન કાકડીયાએ નાયબ મુખ્ય મંત્રીની રૂબરૂ મુલાકાત લઇ શુભેચ્છા પાઠવી હતી.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
