<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ :કપાસ, મગફળી સહિતના પાકમાં નુકસાન

સતત 3 દિવસથી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો છે.  કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ છે. કપાસ, મગફળી સહિતના પાકમાં વ્યાપક નુકસાન થવા પામ્યુ છે.  સતત 3 દિવસથી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.

 

(7:01 PM IST)