હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 29th October 2025
વિરપુરનો પાવન વડલો

ગોંડલ :.. પાવન વડલો વિરપુરથી ૪ કિલો મીટર દુર ત્રિવેણીશ્વર મહાદેવના મંદિર સામે પાવન વડલા નીચે જયાં પ. પૂ. સંત (ભકત) શ્રી જલારામબાપા તથા વીરબાઇ માતાની પરિક્ષા ભગવાને સાધુવેશ કરી હતી. જેમના બાદ વિરપુરવાસીઓએ સંત શ્રી જલાબાપાને વીરબાઇ માતાનું ભવ્ય સામૈયું સાથે સ્વાગત કરવામાં આવેલ. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
