<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

જામનગરમાં પૂ.જીગ્નેશદાદાની કથાનો લાભ લેતા આગેવાનો

જામનગરઃ જામનગરમાં ચાલી રહેલ શિવ ધામ ખાતે જીગ્નેશ દાદા દ્વારા ભાગવત સપ્તાહમાં શહેરના અગ્રણીઓ ઉપસ્‍થિત રહેલા જેમાં ડોક્‍ટર ભાવિન દત્તાણી, કથાકાર પૂજ્‍ય રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના વળજલાલભાઈ પાઠક, એસ બી શર્મા, દક્ષ નરેન્‍દ્ર ભાઈ ત્રિવેદી, ડો. નિકેતા બેન દત્તાણી નિશિથભાઈ, ધીમંતભાઈ, શાહ, નીતિનભાઈ કેશવાલા, લાલાભાઇ ગોરીયા કોર્પોરેટર ડિમ્‍પલબેન રાવલ  જગતભાઈ રાવલ, શહેર ભાજપ અગ્રણી અશોકભાઈ વસીયર, પૂર્વ શહેર ભાજપ અધ્‍યક્ષ અને ગોવા શિપ બ્રેકિંગ યાર્ડના ચેરમેન, એડવોકેટ હસમુખભાઈ હિંડોચા, જામનગર જિલ્લા કલેકટર કેતનભાઇ બી. ઠક્કર, કેતનભાઇ રાજાની (DOM’S) પરિવાર મુંબઈ  જીગ્નેશ દાદાની આગામી ભાગવત સપ્તાહનું શ્રીફળ આપવા માટે મુંબઈથી સહપરિવાર પધાર્યા હતા. જોબનપુત્રા નિખિલ, જોબનપુત્રા, પૂર્વ ભાજપ શહેર અધ્‍યક્ષ એડવોકેટ હિતેનભાઈ ભટ્ટ, ધવલભાઇ નંદા, વિરોધ પક્ષ નેતા, શહેર ભાજપ અધ્‍યક્ષ બીનાબેન કોઠારી, મેયર વિનોદભાઈ ખીમસુરીયા,ડેપ્‍યુટી મેયર ક્રિષ્‍નાબેન સોઢા,સ્‍ટેન્‍ડિંગ ચેરમેન  નિલેશભાઈ કગથરા,શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, પૂર્વ મેયર  દિનેશભાઈ નંદા, ધવલભાઈ નાખવા, ડોક્‍ટર કેવિન દિનેશભાઈ વિરાણી, પૂર્વ કોર્પોરેટર  જયેશભાઈ (મુન્નાભાઈ) લખીયર, શ્રીમતી ઉષાબેન ધર્મેન્‍દ્રભાઈ ચાંદ્રા ઉપસ્‍થિત રહયા હતા.(તસ્‍વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી : જામનગર)

(12:20 PM IST)