તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th October 2025
પોરબંદરના દરિયામાં ભારે પવન :નજીકમાં ફિશિંગ કરતી 700 બોટો પરત આવી : બાકીની 1500 બોટો અન્ય બંદરોમાં સલામત પહોંચી
બંદરમાં 3 નંબરનું સિગ્નલ બીજા દિવસે પણ યથાવત

પોરબંદર : દરિયામાં ચક્રવાતની અસરથી ભારે પવનને લીધે ફિશિંગમાં ગયેલી 700 બોટો પરત આવી છે, બાકીની 1700 બોટો અન્ય બંદરો પર સલામત પહોંચી છે બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ આજે બીજા દિવસે યથાવત છે, દરિયામાં જજવા બોટના ટોકન મંજૂરી આપવાનું ફિશરિન્ઝ વિભાગે બંધ કર્યું છે
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
