તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th October 2025
ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ , બોટાદ અને રાજકોટ સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે
ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની શકયતા

આવતી કાલથી સૌરાષ્ટ્રનાં વાતાવરણ પલટો જોવા મળશે ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ પડી શકે ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ બોટાદ રાજકોટ સહિત નાં વિવિધ વિસ્તારોમાં વરસાદ ની શક્યતા છે વધારે જોવા મળશે ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં આંકડા મોટા આવશે 1 ઈંચ થી 3 ઈંચ સુધી વરસાદ પડી શકે 30.31.1 સુધી વરસાદ પડી શકે છે તેમ વજુભાઈ બારૈયા જણાવે છે
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
