<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

અમરેલીમાં રાજુલા અને જાફરાબાદમાં ભારે વરસાદની આગાહી

જાફરાબાદ બંદર ચોકમાં તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના

અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજુલા અને જાફરાબાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જાફરાબાદ બંદર ચોકમાં તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપી છે. 

(10:26 PM IST)