<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

અમરેલી જિલ્લામાં દરિયાકાંઠે ધોધમાર વરસાદ :રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ દરિયાકાંઠે ભારે વરસાદ

ખાંભા તાલુકાના ગામડાઓમાં પણ કમોસમીનો કેર: મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં મૂશળધાર માવઠું

અમરેલી જિલ્લામાં દરિયાકાંઠે ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ દરિયાકાંઠે ભારે વરસાદ વરસ્યો છે. રાજુલા શહેર, અમરેલી શહેર, જાફરાબાદ શહેરમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.. ખાંભા તાલુકાના ગામડાઓમાં પણ કમોસમીનો કેર જોવા મળ્યો હતો . મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં મૂશળધાર માવઠું જોવા મળ્યુ હતું .

 


 

(11:30 AM IST)