News of Thursday, 30th October 2025
જામજોધપુર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાનઃ સરકાર તાત્કાલીક સહાય આપે

(ઝીલ વ્યાસ દ્વારા) જામજોધપુર તા. ર૯ :.. જામજોધપુર તાલુકાના મોટી ગોપ ધ શેઠવડાળા સતાપર ગીંગણી જામ જોધપુર સહિતનાગ્રામ્ય વિસ્તારોમાં અતિ કમોસમી વરસાદ થતા ખેતી ના પાકોને ભારે નુકશાન સહન કરવું પડ્યુ છે ખેડૂતો દ્વારા બિયારણ જંતુનાશક દવા ખેતમજૂરી ના રૂપિયા ચુકવી દેવાદાર થઈ ગયો હોઈ એવામાં માવઠુ પડતા ખેડૂત ની પરિસ્થિતી વિષમ થવા પામી છે જેને લઈ સરકાર દ્વારા આ અંગે સર્વે કરી ખેડુતોના પાકને થયેલ નુકશાની નું વળતર તાત્કાલિત ચુકવવા તેમજ ખેડૂતોના દેવા માફ કરવા તેમજ યોગ્ય કળષિ પેકજ જાહેર કરવા જામ જોધપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઈ ચાવડાએ માંગ કરી છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
