News of Friday, 31st October 2025
ચરાડવામાં રામકથા શ્રવણ અને આશીર્વાદનો લાભ લેતા બ્રિજેશ મેરજા

રાજકોટ : હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલા સુપ્રસિદ્ધશ્રી મહાકાળી મંદિર આયોીજત પ્રખર રામાયણી કથાકાર શ્રી રામેશ્વરબાપુ હરિયાણીની વ્યાસપીઠ પદે નવ દિવસની યોજાયેલ શ્રીરામ કથામાં પૂર્વ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ ઉપસ્થિત રહી રામાયણ કથાનું રસપાન કર્ય તેમજ પ્રસંગોચિત ઉદ્્બોધન કરી મહાકાળી આશ્રમના બ્રહ્મલીન થયેલા પૂજય સંતશ્રી દયાનંદગિરીબાપુની સમાધિના દર્શન કર્યા, તેમજ ગાદીપતિ અમરગીરીબાપુના આશીર્વાદ મેળવ્યા તે પ્રસંગની તસ્વીર.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
