<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

જેતપુરમાં ભેદી ધડાકો : લોકો ભયથી ઘરની બહાર નીકળી ગયા

(કેતન ઓઝા દ્વારા)જેતપુર તા.૩૧ : જેતપુરમાં ભેદી ધડાકો  લોકો ભય થી ઘર ની બહાર નીકળી ગયા હતા

શહેરમાં ૪:૧૭ વાગ્યે એકાએક ભેદી પ્રચંડ ધડાકો થતાં મકાનના બારી દરવાજા ધણધણી ઉઠ્યા. લોકો બહાર નીકળી ગયા હતા. ધડાકા અંગે કઈ જાણવા મળ્યું નથી.

(4:42 PM IST)