News of Friday, 31st October 2025
અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં કમોસમી વરસાદ:રાયડી ડેમ છલકાયો: બે દરવાજા ખોલાયા
રાયડી ડેમ નીચેના મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, મીઠાપુર ગામોને એલર્ટ કરાયા

અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં કમોસમી વરસાદથી રાયડી ડેમ છલકાયો. ખાંભાના રાયડી ડેમના 2 દરવાજા બે-બે ફૂટ ખોલવામાં આવ્યા છે. રાયડી ડેમની હેઠવાસના ગામોને એલર્ટ કરાયા છે. રાયડી ડેમ નીચેના મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, મીઠાપુર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાયડી ડેમ નીચેના નદીના પટમાં કોઈએ અવરજવર ના કરવા સુચના આપવામાં આવી છે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
