<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

તાલાલામાં રાત્રે આનુભવાયો ભૂકંપનો આંચકો

તિવ્રતા રિકટર સ્કેલ પર 2.5ની નોંધાઈ: રાત્રે 9.15 કલાકે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 15 km દૂર નોંધાયું

ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં આજે રાત્રે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાની તિવ્રતા રિકટર સ્કેલ પર 2.5ની નોંધાઈ છે. રાત્રે 9.15 કલાકે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 15 km દૂર નોંધાયું છે.

એકતરફ રાજ્યમાં માવઠાના માર વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે 

(1:00 AM IST)