તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 1st November 2025
અકિલા ન્યૂઝ : જસદણના જીવાપર ગામ નજીક તુલસી વિવાહમાં જમવા જતી બસનો થયો અકસ્માત, બસ ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રોડ નીચે ઉતરી ગઈ, અકસ્માતમાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા, સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં તમામ લોકોને ખસેડાયા વીડિયો : કરશન બામટા આટકોટ : જુઓ વિડિયો

(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
