News of Saturday, 1st November 2025
તેરા તુજકો અર્પણ :મોબાઈલ ફોન CEIR પોર્ટલની મદદથી શોધી કાઢી મૂળ માલિકને પરત આપતા શેઠ વડાળા પોલીસ
શેઠવડાળા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી વી.એસ.પટેલ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી કુલ ૩ મોબાઇલ ફોન CEIR પોર્ટલની મદદથી શોધી કાઢી રીક્વર કર્યા

જામનગર જીલ્લા પોલીસ વડા ડો. રવી મોહન સૈનીનાઓએ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા લાલપુર વિભાગનાઓ ગુમ થયેલ મોબાઇલ શોધી કાઢી અરજદારોને પરત કરવા સુચન આપેલ જે અનુસંધાને શેઠવડાળા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી વી.એસ.પટેલ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી CEIR પોર્ટલની મદદથી શોધી કાઢી રીક્વર કરી મોબાઇલફોનના મુળ માલીકની ખરાઇ કરી તેઓને પરત સોપી આપવામાઆવેલછે.
તેરા તુજ્કો અર્પણ અંતર્ગત (૧)ગોવિંદભાઇ બાબુભાઇકાંબરીયા રહે. મુળજી ચિરોડા ગામતા.જામજોધપુરજી.જામનગર મોબાઇલફોનકી.રૂ.કી.રૂ.૨૦૦૦૦/-
(૨)દર્શનાબેનધીરજલાલઅલગોતરરહે-સમાણા ગામ(શિક્ષિક) મુળ-વોંદય સોસાયટી,વિરાણીહાઇસ્કુલપાછળરાજ્કોટતા.જી.રાજ્કોટમોબાઇલફોન કી.રૂ.કી.રૂ.૨૦૦૦૦/-
(૩)એશભાઇબાબુભાઇબેલા રહે.કડબાલ ગામતા.જામજોધપુર જી.જામનગરમોબાઇલફોનકી.રૂ.કી.રૂ.૧૯૪૯૯/-
એમ કુલ ૩ મોબાઇલ ફોન કીમત રૂપીયા ૫૯૪૯૯/- જેટલી રકમના મોબાઇલ ફોન અરજદારઓને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ કરીને પરત સોપવામા આવેલ છે.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
