News of Tuesday, 4th November 2025
દ્વારકાધીશના જગત મંદિરને દાનપેટી ઉપર ચાંદીની 20 ગેજ સીટ પર એમ્બોઝ અને અદભૂત હસ્તકલા સાથે ત્રિવેદી પરિવાર તરફથી અર્પણ : જુઓ વિડિયો

દ્વારકા::ભગવાન દ્વારકાધીશના જગત મંદિરે અંદરના દ્વાર પાસે દાનપેટી ઉપર ચાંદીની 20 ગેજ સીટ પર એમ્બોઝ અને અદભૂત હસ્તકલા સાથે જગતમંદિરને સ્વ. શંકુતલાબેન રવિન્દ્રકુમાર ત્રિવેદી પરિવાર , રાંધેજ , ગાંધીનગર તરફથી અર્પણ કરાયા છે.(અહેવાલ:વિનુભાઈ સામાણી, તસ્વીર: દીપેશ સામાણી-દ્વારકા)
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
