<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

જામનગરમાં દવાના વેપારીઓ સાથે બેઠક

 

જામનગર : મેડિકલ એસોસિયેશન સાથે SOG કચેરી ખાતે નશાકારક દવાનું ગે.કા. વેચાણ ના થાય તેમજ ડોક્‍ટર   ના પ્રિસ્‍કિપ્‍સન વગર કોઈ પણ નશા કારક દવા પબ્‍લિક ને આપવી નહીં તે બાબતે  જામનગરમાં મિટિંગ કરવામાં આવેલ હતી.

(1:28 PM IST)