તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 5th November 2025
અકિલા ન્યૂઝ : આજે દેવ દિવાળીનો પાવન પર્વે અને કારતક પુણિમાના અવસરે ચોટીલામાં માઈ ભક્તોની ભીડ જામી, ચોટીલા ડુંગરેમાં ચામુંડા માતાજી ના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ ઉમટી પડયા હતા, દુર દુર થી આવેલા માઈ ભકતો પોતાની માનતા પુરી કરવા પ્રતિ પુનમે ચોટીલા માં ના દર્શન કરી ધન્યતા અનુભવે છે. : જુઓ વિડિયો

(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
