તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 5th November 2025
સાવરકુંડલાઃ જીતુભાઇ વાધાણીની મુલાકાતે ભાજપના આગેવાનો

(ઇકબાલ ગૌરી દ્વારા) સાવરકુંડલાઃ તા. પ, ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના કળષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ની શુભેચ્છા મુલાકાતે સાસંદ અને ધારાસભ્યો ગાંધીનગર ખાતે કળષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ના નિવાસ સ્થાને સાંસદ કેસરીદેવસિંહ ઝાલા.અમરેલી જિલ્લા સાંસદ ભરતભાઈ સુતરીયા ધારી-બગસરા ધારાસભ્ય જે.વી. કાકડીયા તેમજ સાવરકુંડલા લીલીયા વિસ્તાર ધારાસભ્ય મહેશભાઈ કસવાલા વિસાવદર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા વિગેરે એ.શુભેચ્છા મુલાકાત કરી હતી અને ખેડૂતો ના પ્રશ્નો રજૂઆત કરવા માં આવી હતી તે અંગે ચર્ચા પણ કરવા માં આવી હતી.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
