તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
‘‘પેકેજ છે કે પડીકુ''

ખેડુતોએ માંગ્યો હતો માત્ર અધિકાર અને સરકારે ખેડૂતો ઉપર કર્યો પ્રહાર,
બે હેકટરની મહતમ મર્યાદા અને હેકટર દીઠ માત્ર રૂા. રર૦૦૦/-,
ભાઇ ખેડૂતો તો ખટારો લઇને સૌથી મટા પેકેજની રાહ જોઇ રહ્યા હતા અને સરકારે વિઘે ખાલી રૂ. ૩પર૦/- નું પડીકુ પકડાવી દીધુ..,
લાગે છે કે મોટા ઉદ્યોગપતીઓના રૂા. ર૧ લાખ કરોડ માફ થઇ ગયા અને, બીચારા ખેડૂત બધા છેતરાઇ ગયા.!
કમોસમી માવઠાની કમઠાણ
ખેતી બચાવો સત્યાગ્રહ
-પરેશ ધાનાણી
વિધાનસભા વિરોધ
પક્ષના પૂર્વ નેતા
મો. ૯૪૨૬૯ ૩૮૦૦૭
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
