તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
જામનગરમાં બર્નિંગ કાર

જામનગરઃ જીજી હોસ્પિટલ પાછળ હિંમતનગર રોડ પર અચાનક જ ચાલુ કારમાં આગ લાગતા સ્થાનિકો દ્વારા મદદ આવી કારમાં લાગેલ આગ ઠારવાનો પ્રયાસ કર્યો હતો. કાર સળગતા ફાયર ને જાણ કરતા ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર દોડી આવી, ફાયરબ્રિગેડે કારમાં લાગેલી આગને બુઝાવી હતી. આગજનીની આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ નથી થઈ.(તસવીરઃ કિંજલ કારસરીયા- જામનગર)
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
