<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

9 નવેમ્બરના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  ટેકનિકલ કારણોસર, 9 નવેમ્બર, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ડેમુ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:


1)     ટ્રેન નંબર 79452 મોરબી-વાંકાનેર
2)     ટ્રેન નંબર 79442 મોરબી-વાંકાનેર
3)     ટ્રેન નંબર 79454 મોરબી-વાંકાનેર
4)     ટ્રેન નંબર 79444 મોરબી-વાંકાનેર
5)     ટ્રેન નંબર 79446 મોરબી-વાંકાનેર
6)     ટ્રેન નંબર 79448 મોરબી-વાંકાનેર
7)     ટ્રેન નંબર 79441 વાંકાનેર-મોરબી
8)     ટ્રેન નંબર 79443 વાંકાનેર-મોરબી
9)     ટ્રેન નંબર 79453 વાંકાનેર-મોરબ
10)   ટ્રેન નંબર 79445 વાંકાનેર-મોરબી
11)   ટ્રેન નંબર 79447 વાંકાનેર-મોરબી
12)   ટ્રેન નંબર 79451 વાંકાનેર-મોરબી
રેલ યાત્રીઓને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની જાણકારી માટે http://www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.

(1:12 AM IST)