તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th November 2025
વિંછીયાના રહેવાણીયા ગામે ખેડૂતે આપઘાત કર્યો : પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને ખેડૂતે જીવન ટૂંકાવ્યુ
આર્થિક સંકડામણમાં પગલુ ભર્યાનો પરિવારનો દાવો: મગફળી-તુવેરનો પાક નિષ્ફળ જતા આપઘાત કર્યાનો પરિવારે જણાવ્યુ

રાજકોટઃ જસદણ નજીકના વિંછીયાના રહેવાણીયા ગામે ખેડૂતે આપઘાત કરી લીધો છે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને ખેડૂતે જીવન ટૂંકાવ્યુ છે, ખેડૂતે આપઘાત કરતા ભારે શોક છવાયો છે, . આર્થિક સંકડામણમાં પગલુ ભર્યાનો પરિવારનો દાવો છે. મગફળી-તુવેરનો પાક નિષ્ફળ જતા આપઘાત કર્યાનો પરિવારે જણાવ્યુ છે. ખેડૂતે 14 વિઘા જમીન પર મગફળી અને તુવેરના પાકનું વાવેતર કર્યું હતું પરંતુ માવઠાના કારણે પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યાનું પરિવારે જણાવ્યુ છે.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
