<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

જામનગરના દરેડ તક્ષશીલા સંકુલમાં પૂ.શંકરાચાર્યજી મહારાજની પધરામણી

 

જામનગરઃ જામનગરના ભાગોળે આવેલ દરેડ સ્‍થિત તક્ષશિલા સંકુલમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્‍વતીજી શનિવારે પધાર્યા હતા. જયાં મંદિર ખાતે દર્શન આપી લોકોને ધન્‍ય બનાવ્‍યા હતા.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્‍વીર-કિંજલ કારસરીયાઃ જામનગર)(

(2:03 PM IST)