તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th November 2025
લીંબડી એસ.ટી ડેપોમાં છેલ્લા ત્રણ દિવસથી વિધાર્થીઓને પાસ માટે ધક્કા
વિધાર્થીઓએ આક્ષેપ કર્યો કે એસ.ટી. વિભાગના કર્મચારીઓ સમય પહેલા પાસની બારી બંધ કરી દે છે

સુરેન્દ્રનગરના લીંબડી એસ.ટી ડેપોમાં છેલ્લા ત્રણ દિવસથી વિધાર્થીઓને પાસ માટે ધક્કા ખવડાવામાં આવી રહ્યા છે. વિધાર્થીઓએ આક્ષેપ કર્યો કે એસ.ટી. વિભાગના કર્મચારીઓ સમય પહેલા પાસની બારી બંધ કરી દે છે અને તેના કારણે વિધાર્થીઓ પાસ લીધા વગર જ પરત ફરવા મજબૂર બને છે.
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
