<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

વિસાવદર નગર પંચાયત હાઈસ્કૂલના આચાર્ય દિનેશ વાળાનાં પિતાશ્રીનુ અવસાન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર નગર પંચાયત હાઈસ્કૂલના આચાર્ય દિનેશ વાળાનાં પિતાશ્રી બધાભાઈ ભીખાભાઈ વાળા (ઉ.વ.૮૫)નું તા.૦૫-૧૧-૨૦૨૫, બુધવારના રોજ જાફરાબાદ તાલુકાના લોર ગામે અવસાન થયેલ છે. પાણીઢોળ ૧૬-૧૧-૨૦૨૫, રવિવાર ના રોજ લોર ગામે નિવાસસ્થાને  સવારે ૦૮:૦૦ થી સવારે ૧૧:૦૦ કલાક દરમિયાન રાખેલ છે.
જાફરાબાદ તાલુકાના લોર ગામના બધાભાઈ ભીખાભાઈ વાળા (ઉ.વ.૮૫) તે કાનજીભાઈ બધાભાઈ વાળા-(મો. +૯૧૭૬૨૨૯૬૮૫૪૭), વાલજીભાઈ બધાભાઈ વાળા-(મો.+૯૧૯૫૮૬૦૮૪૪૬૯), દિનેશ બધાભાઈ વાળા-(મો. ૯૯૭૯૩૫૨૬૪૬)નાં પિતાશ્રીનુ અવસાન થતાં સગા, સંબંધીઓ, જ્ઞાતિજનો, વિવિધ ક્ષેત્રના આગેવાનો, ગ્રામજનોએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે.


 

(9:49 PM IST)