<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

માધવપુર દરિયાકાંઠા ઉપર લશ્‍કરના જવાનોની કવાયતઃ હેરતભર્યા પ્રયોગો

પોરબંદરઃ માધવપુરના દરિયાકાંઠા વિસ્‍તારમાં લશ્‍કરની ત્રણેય પાંખો આર્મી નેવી અને વાયુસેના દ્વારા દિલધડક કવાયતોનો પ્રારંભ થયો છે. આ કવાયતોમાં લશ્‍કરના જવાનો દ્વારા હેરતભર્યા પ્રયોગો પ્રેકટીશ થઇ રહી છે. આ કવાયત ૩ દિવસ ચાલશે. કવાયતની તસ્‍વીરો.(તસ્‍વીરઃ પરેશ પારેખ, પોરબંદર)

(12:02 PM IST)