<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

જામનગરમા કાર સળગી

 

 જામનગર ગઈકાલેમોડી રાત્રે કારમાં આગ લાગી હતી. અહીના ગાંધીનગર નજીક આવેલ મચ્‍છર નગર વિસ્‍તારમાં એક અર્ટિગા કારમાં એકાએક આગ લાગતા નાસભાગ મચી હતી. મોડીરાત્રે કારમાં આગ લાગતા તાત્‍કાલિક ફાયર વિભાગ દોડી ગયું હતું. અને ફાયર વિભાગની ટીમ દ્વારા સ્‍થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્‍યો હતો. જોકે કોઈ જાનહાનિ ન હતી. (તસવીરઃકિંજલ કારસરીયા, જામનગર)

(1:31 PM IST)