<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

ગોંડલ નજીક ટ્રકના ઝોટામાં આવી જતા યુવકનું મોત : જુઓ વિડીયો

ગોંડલ : આજ બપોરે રાજકોટ-ગોંડલ હાઇવે ઉપર ગોંડલ નજીક ગેલેકસી પેટ્રોલપંપ પાસે ટ્રકના ઝોટામાં આવી જતા એક યુવકનું ઘટના સ્‍થળે મોત જતા અરેરાટી વ્‍યાપી ગઇ છે. ગોંડલ પોલીસ તથા ગોંડલ ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સની ટીમ ઘટના સ્‍થળે દોડી ગઇ હતી. અકસ્‍માત સર્જાતા ટ્રાફિક જામ થઇ ગયો હતો. તસ્‍વીરઃ અકસ્‍માત સર્જનાર ટ્રક અને મૃતક યુવકનું મૃતદેહ નજરે પડે છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી, ગોંડલ)

(2:50 PM IST)