તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
ભાવનગરમાં એક સાથે 7 પોલીસકર્મીઓ સસ્પેન્ડ : પોલીસ બેડામાં ખળભળાટ
હેડ ક્વાર્ટરના 2 કર્મચારી,નીલમબાગ પોલીસ મથક ના 1,ખુંટવડા ના 1 પોલીસ કર્મચારી,2 QRT ના પોલીસ કર્મચારી તેમજ MT વિભાગ ના 1 મળી કુલ 7 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા

ભાવનગર જિલ્લા પોલીસ વડાએ પોલીસ કર્મીઓ સામે લાલ આંખ કરી છે. જિલ્લાના અલગ અલગ પોલીસ મથકના 7 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.હેડ ક્વાર્ટરના 2 કર્મચારી,નીલમબાગ પોલીસ મથક ના 1,ખુંટવડા ના 1 પોલીસ કર્મચારી,2 QRT ના પોલીસ કર્મચારી તેમજ MT વિભાગ ના 1 મળી કુલ 7 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.એક સાથે 7 પોલીસ કર્મચારીઓ ને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડા માં ખળભળાટ
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
