તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 15th November 2025
જામનગરમાં રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં બિહારની જીતના વધામણા

જામનગર, જામનગરમાં બિહાર વિધાનસભામાં ભાજપની બહુમતીના વધામણા કરવામાં આવ્યા હતા. જામનગરમાં વિધાનસભા વાઇસ ફટાકડા ફોડી બિહારની ચૂંટણીની જીતના વધામણા કરાયા છે. રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ કાર્યકરો સાથે પોતાના કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. આ ઉપરાંત ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ૭૯ વિધાનસભા કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ સાથે ઉજવણી કરી હતી. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
