News of Tuesday, 18th November 2025
જામજોધપુર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અવસરે એકતા અને સમરસતા યુનિટી માર્ચ યાત્રાઃ પૂનમબેન માડમ ઉપસ્થિત

જામજોધપુરઃ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતી અવશરે ૮૦ જામજોધપુર વિધાનસભાની યુનિટી માર્ચ તારીખ ૧૫ નવેમ્બર ના રોજ દલ દેવડીયા થી સડોદર સુધી એકતા અને સમરસતા યુનિટી માર્ચ થોજવામાં આવેલ જેમાં સાંસદ પુનમબહેન માડમ જિલ્લા પંચાયત પ્રમુખ મહિબેન ગરસર તેમજ જીલ્લા પંચાયત સદસ્યો પ્રાંત અધિકારી શ્રી જામ જોધપુર લાલપુર મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી ઉપસ્થિત રહેલ તેમજ સમગ્ર વિધાનસભાના દરેક ગામેથી પવિત્ર માટી અને પવિત્ર જળ લાવવામાં આવેલ જે સાથે રાખી અને સમગ્ર વિસ્તારની એકતા અને સમળષ્ઠા ના પ્રતીક તરીકે એકતા વોર્ડનું વાવેતર કરવામાં આવેલ તેમજ વિશાળ સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી અને સરદાર તોહી આગેવાનો તેમજ અનેક સંસ્થાઓના કાર્યકર્તા ભાઈઓ અને બહેનોએ તેમજ કર્મચારી મિત્રોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ યુનિટી માર્ચ યાત્રાને સફળ બનાવેલ આ પુનીટી માર્ચ યાત્રાસફળ બનાવવા બદલ અધિકારી ગણ અગ્રણી ઓ કાર્યકર્તા શ્રી નો યાત્રાના સંયોજક કૌશિકભાઈ રાબડીયાએ આભાર વ્યક્ત કરેલ હતો.(તસ્વીર-અહેવાલઃ ઝીલ વ્યાસ-જામજોધપુર)
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
