તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
પોરબંદર ગ્રામ્યમાં કિસાન આક્રોશ યાત્રાનું સ્વાગત

પોરબંદરઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ‘કિસાન આક્રોશ યાત્રા' પોરબંદર તાલુકાના ગામડાઓમાંથી નીકળી હતી, આ યાત્રા માં ગુજરાત કોંગ્રેસના પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી, પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડાજી, વિરોધપક્ષના નેતા ડો. તુષાર ચૌધરીજી, સેવાદળ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજી દેસાઈજી, પ્રદેશ કોંગ્રેસ ના આગેવાન વિક્રમભાઈ માડમ, હીરાભાઈ જોટવા, લલિતભાઈ વસોયા, પાલભાઈ આંબલીયા, જીવન કુંભારવાડીયા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રામ મારું, પૂર્વ પ્રમુખ રાજુ ઓડેદરા, સંગઠન મહામંત્રી ભીમભાઇ મોડેદરા, તાલુકા પ્રમુખ મહેન્દ્ર ગોઢાણીયા, શહેર પ્રમુખ વિપુલ ચંદારાણા, મહામંત્રી કાંતિ બુધેચા,દિલીપ ગોઢાણીયા, હિતેશ ઓડેદરા અર્ભમભાઈ મોઢવાડીયા સેવાદળના મંત્રી વજુભાઈ પૂનાની, સેવાદળ જીલ્લા અધ્યક્ષ હરીશ મજીઠીયા જયેશ ઓડેદરા, પોપટ ચાંચિયા, લખમણ મોઢવાડીયા વગેરે આગેવાનો અને કાર્યકર્તાઓ આ ટ્રેક્ટર યાત્રામાં જોડાયા હતા. સાથેજ આ યાત્રાથી ખેડૂતો પણ ખુશીની લાગણી અનુભવી હતી. કિશાન આક્રોશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું તે તસ્વીર.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
