News of Wednesday, 19th November 2025
જૂનાગઢ જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભમાં માહી રામ પ્રથમ

જૂનાગઢ, તા.૧૯: જિલ્લાકક્ષાએ ખેલ મહાકુંભ ૨૦૨૫માં આર્ચરીમાં માહી ખીમજીભાઇ રામએ પ્રથમ ક્રમાક પ્રાપ્ત કર્યો છે.
હવે તે રાજયકક્ષાએ રમવા જશે આહિર સમાજનું અને જૂનાગઢનુ ગોૈરવ વધારવા બદલ માહી પર અભિનંદન વર્ષા થઇ રહી છે. ઉપરોકત તસ્વીરમાં આર્ચરી ર્સ્પધામાં કોૈશલ્ય દર્શાવતી નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોશી, તસ્વીર મુકેશ વાઘેલા-જૂનાગઢ)
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
