<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

બોટાદના હડદડ ઘર્ષણ કેસ: હાઇકોર્ટે 68 માંથી 6 ખેડૂતોને શરતી જામીન આપ્યા -- પોલીસે ૮૫ લોકો સામે ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી : ૬૮ લોકોની ધરપકડ અને ૧૭ લોકો હજુ ફરાર બોટાદ જિલ્લાના હડદડ ગામે ગત ૧૨ ઓક્ટોબરે કપાસમાં કડદાને લઈને આયોજિત મહાપંચાયત દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ગંભીર ઘર્ષણના કેસમાં નવો વળાંક આવ્યો છે. આ મામલે પોલીસે ૮૫ લોકો સામે ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી, જેમાંથી ૬૮ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને ૧૭ લોકો હજુ ફરાર છે. જોકે, હવે આ ૬૮ ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી ૬ લોકોને ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે, જેનાથી અન્ય આરોપીઓને પણ રાહત મળવાની આશા જાગી છે.

બોટાદ જિલ્લાના હડદડ ગામે ગત ૧૨ ઓક્ટોબરે કપાસમાં કડદાને લઈને આયોજિત મહાપંચાયત દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ગંભીર ઘર્ષણના કેસમાં નવો વળાંક આવ્યો છે. આ મામલે પોલીસે ૮૫ લોકો સામે ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી, જેમાંથી ૬૮ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને ૧૭ લોકો હજુ ફરાર છે. જોકે, હવે આ ૬૮ ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી ૬ લોકોને ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે, જેનાથી અન્ય આરોપીઓને પણ રાહત મળવાની આશા જાગી છે.

(1:02 AM IST)