<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શને કંગના રણોત

દ્વારકા-ઓખા :.. બોલીવુડમાં કવીન તરીકે જાણીતા અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના લોકસભાના સાંસદ કંગના રણોત  ગઇકાલે દ્વારકા જગત મંદિરે દર્શન કરવા પહોંચ્‍યા હતાં. અહીં દેવસ્‍થાન સમિતિના ટ્રસ્‍ટી રમેશભાઇ હેરમાએ કંગના રણોતનું હાર્દિક સ્‍વાગત કર્યુ હતું. સાંસદ બન્‍યા બાદ પ્રથમ વખત કંગનાએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ શ્રી રૂક્ષ્મણી માતાજીના દર્શન પણ કર્યા હતા. (તસ્‍વીર - અહેવાલ : વિનુભાઇ સામાણી, દિપેશ સામાણી, (દ્વારકા) આલાપ, ભરતભાઇ બારાઇ (ઓખા)


 

(11:24 AM IST)