હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 20th November 2025
‘લાલો' ફિલ્મના કલાકારો ગોંડલ ઓસ્ટોન સિનેમામાં દર્શકોને મળ્યાઃ આભાર માન્યો

ગોંડલ : ગોંડલ ઓસ્ટોન સિનેમા ખાતે લાલો મુવીના કલાકારો દર્શકોને મળ્યા હતાં. ઓસ્ટોન સિનેમા ટીમ દ્વારા મુવીના કલાકારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દર્શકો દ્વારા લાલો મુવીને જે પ્રતિસાદ અને પ્રેમ આપ્યો તેમનો આભાર માન્યો હતો. (તસ્વીર : અહેવાલ : ભાવેશ ભોજાણી, ગોંડલ)
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
