<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

જૂનાગઢમાં ભવનાથ-દાતારમાં સાધુ સંતોને એસઆઇઆર ફોર્મ અપાયા

જૂનાગઢઃ મતદાર યાદી  ખાસ સધન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જીલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસીયા અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ વિવિધ મતદારોને ગણતરી ફોર્મ વિતરણ કરી તથા વિતરણ કરેલ ફોર્મ મતદારો પાસેથી મેળવવાની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે જેમાં ૮૬ વિધાનસભા મતવિસ્‍તારમાં સમાવિષ્‍ટ ભવનાથમાં ગોરખનાથ આશ્રમ ખાતે પુ શેરનાથબાપુ સહિતના સંતોને અને ઉપલા દાતાર પુ ભીમબાપુ અને પુજારીઓને પણ બીએલઓ દ્વારા એસઆઇઆર ફોર્મ  પહોચાડીને પરત મેળવેલ હતા. (અહેવાલઃ વિનુ જોષી-તસ્‍વીર મુકેશ વાઘેલા- જૂનાગઢ) 

(12:15 PM IST)