<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

મોરબીના વિવિધ એસો.ના પ્રમુખ અને પ્રતિનિધિઓ દ્રારા ગૃહમંત્રી અમિતભાઇ શાહનું પુષ્પવર્ષાથી સ્વાગત

સીરામીક, બિલ્ડર, પેકેજીંગ, પેપેર મિલ,લેમિનેટ્સ, વાંકાનેર ચેમ્બર્સ ઓફ કોમર્સ સહિતનાએ સ્વાગત કર્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના વિવિધ એસોસિએશનના પ્રમુખ અને પ્રતિનિધિઓ દ્રારા દેશના ગૃહમંત્રી અને સહકારીતામંત્રી અમિતભાઈ શાહ નું પુષ્પ વર્ષા થી સ્વાગત કરવા માં આવ્યુ હતુ ,જેમાં મોરબી સિરામિક પરિવાર,મોરબી બિલ્ડર એસોસિએશન,મોરબી પેકેજીંગ એસોસિએશન,પેપર મિલ એસોસિએશન, મોરબી સિરામિક ટ્રેડર્સ એસોસિએશન,મોરબી સિરામિક મિનરલ પરિવાર,મોરબી લેમિનેટસ્ પરિવાર,વાકાનેર ચેમ્બર્સ ઓફ કોમર્સ, પોલિપેક એસોસિએશન વિગેરે એસોસિએશન દ્રારા પુષ્પવર્ષા કરી અમિતભાઈનું સ્વાગત સન્માન કરવામાં આવ્યુ હતુ

(10:02 PM IST)