News of Sunday, 23rd November 2025
જસદણના કનેસરા ગામ નજીક સામ સામે બાઈક અથડાતા આધેડનું મોત : બે લોકો ઘાયલ
અકસ્માતમાં રાજાવડલા ગામના વિઠ્ઠલભાઈ જાદવ ઘોડકિયાનું ઘટના સ્થળે મોત થયું: ભાણેજના લગ્ન માટે પતિ પત્ની જસદણ ખરીદી કરવા માટે આવ્યા હતાf

જસદણના કનેસરા ગામ નજીક સર્જાયો અકસ્માત. સામ સામે બાઈક અથડાતા આધેડનું મોત થયુ છે. સામ સામે બાઈક અથડાતા એકનું મોત બે ઘાયલ થયા છે. અકસ્માત થતા રાજાવડલા ગામના વિઠ્ઠલ જાદવ ઘોડકિયાનું ઘટના સ્થળે મોત થયું છે. મૃતક વિઠ્ઠલભાઈના ભાણેજના લગ્ન માટે પતિ પત્ની જસદણ ખરીદી કરવા માટે આવ્યા હતા. મૃતદેહને PM અર્થે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો. ભાડલા પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે
(5:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
