<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd November 2025

રાજકુમાર જાટ કેસમાં એસપી પ્રેમસુખ ડેલુએ ગણેશ ગોંડલ સહિત 13 આરોપીઓને લાઈનમાં ઉભા રાખીને કડક પૂછપરછ કરી

આ કેસને લઈને 10 ડિસેમ્બરે કોર્ટમાં રિપોર્ટ પણ દાખલ કરવાનો હોવાથી લઈને પોલીસ એક્શનમાં આવી

સુરેન્દ્રનગર : રાજકુમાર જાટ કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. એસપી પ્રેમસુખ ડેલુએ ગણેશ ગોંડલ સહિત 13 આરોપીઓને લાઈનમાં ઉભા રાખીને કડક પૂછપરછ કરવામાં આવી હતી

 રાજકુમાર જાટ કેસમાં રાજકોટ પોલીસ ઉપર તપાસને લઈને સવાલ ઉભા થઈ રહ્યાં છે. રાજકુમાર જાટના વકીલે પોલીસ તપાસને પણ શંકાસ્પદ અને એકતરફી ગણાવી છે. તો આ કેસને લઈને 10 ડિસેમ્બરે કોર્ટમાં રિપોર્ટ પણ દાખલ કરવાનો હોવાથી લઈને પોલીસ એક્શનમાં આવી છે.

 

(8:30 PM IST)