<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

જામજોધપુર માર્કેટયાર્ડમાં ર કલાકમાં ૨૦૦૦૦ ગુણી મગફળીની આવક

 

જામ જોધપુરઃ માર્કેટીંગ યાર્ડમાં બે કલાક માં (વીસ હજાર થી વધુ )ગુણી માંડવી ની આવક ભાવ પણ સારા આવતા ખેડૂતો ખુશ ખુશાલ તંત્ર દ્વારા ખેડૂતોને અગવડતા ના પડે તે માટે સુચારૂ વ્‍યવસ્‍થા ગોઠવાઈ હતી.(તસ્‍વીર-અહેવાલઃ ઝીલ વ્‍યાસ-જામજોધપુર)

(12:09 PM IST)