News of Monday, 24th November 2025
જામનગરમાં મુખ્યમંત્રીના આગમન પહેલા બીએલઓ કામગીરી સહિતના મુદે એનએસયુઆઇ કોંગ્રેસનુ વિરોધ પ્રદર્શન

અટકાયત જામનગરઃ મુખ્યમંત્રીના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરતા NSUI કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાઇ છે. ડીકેવી સર્કલ પાસે BLO ની કામગીરી સહિતના પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરવા કોંગ્રેસી કાર્યકરો એકત્ર થયા હતા. વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત કરાઇ હતી. (અહેવાલ. મુકુંદ બદિયાણી તસ્વીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
